પરિવારનું દરેક સદસ્ય સુરક્ષિત અને પ્રેમાળ વાતાવરણમાં રહે છે તેનાથી મોટો સંતોષ અને નિરાંત કોઈ નથી અને વળી એ જ લોકોને જીવનની પ્રત્યેક પળને ભરપૂર માણવાનો મોકો મળે છે તેનાથી મોટી ખુશી પણ કોઈ નથી.
સુંદર હરિયાળીથી આચ્છાદિત વાતાવરણ વચ્ચે સુંદર અને ક્લાત્મક ઘરનો આનંદ અને આખા દિવસના થાકને પળભરમાં દૂર કરી દે તેવી અમેનિટીનો લાભ જ્યારે મળે ત્યારે લાઈફ એકદમ બ્યુટીફુલ બની જાય છે!
ક્યારેક મન થઈ આવે કે પરિવાર સાથે ઘરમાં થોડીક નિરાંતની અને આનંદની ક્ષણો માણવાનો મોકો મળે તો ક્યારેક મિત્રો સાથે ડિસ્કોથેકમાં ઝૂમવાનું કે હોમથિયેટરમાં મૂવીની મોજ માણવાનું મન થઈ આવે... હવે સામર્થ્ય બેલાવિસ્ટામાં મન ફાવે તેમ કરી શકાશે!