એકને જુઓ તો બીજી ભૂલો તેવી વૈભવશાળી અમેનિટીઝનો આનંદ, જે તમે માણી શકો છો તમારા પ્રિયજન સાથે, પરિવાર સાથે.
ક્યારેક થિયેટરમાં મૂવી તો કો-વર્કિંગ સ્પેસમાં સાથે કામ કરવાની મજા, તો વળી લાઈબ્રેરીમાં વાંચનનો આનંદ...અહીં જીવનને સુંદર અને સંપૂર્ણ બનાવવા બધુ જ છે.
પ્રકૃતિના સાનિધ્યમાં પરિવાર સાથે કયારેક શાંતિની પળો, તો ક્યારેક મસ્તીભ ક્ષણો...અહીં બધુ જ શક્ય છે.
એક તરફ પારિવારીક જીવનનો પૂર્ણતમ આનંદ આપે તેવા પ્રાઈવેટ વિલા તો બીજી તરફ બહાર નીકળતા જ બીજા પરિવારની અનુભૂતિ આપે તેવો જીવંત પાડોશ. એટલે કે સ્નેહ અને સાથનું સાયુજ્ય.
of segment
from Adajan
Bunglow
Villa