ખુશીઓની શરૂઆત થાય છે પ્રવેશદ્વારથી જ કેમ કે જડબેસલાક સિક્યોરીટી વ્યવસ્થા અને સીસીટીવી કેમેરાની સુવિધા સાથે અહીં
પ્રિયજન સાથે હિંચકે ઝૂલ્યાની ખુશી, માતા-પિતા સાથે થોડીક ક્ષણો ગાળ્યાનો આનંદ, બાળકો સોથેની ધમાલ-મસ્તી એ બધુ જ અને બીજું ઘણું બધું આપની પ્રતિક્ષા કરે છે.
પ્રવેશતાં જ મન પ્રસન્ન થઈ જાય તેવી સુંદર બાંધણી, સાથે ચારેતરફ હરિયાળીનું સામ્રાજ્ય અને સાથે સતત ઈશ્વરીય સામિપ્યનો અહેસાસ જેના થકી જીવન આશિર્વાદ રૂપ બની જાય
હસતું રમતું બાળપણ હવે ડર નથી ક્યાંય કશે પણ